
૯. ફળ અને દાણા મોટા કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA), સાયટોકાઈનીન (Cytokinin) (કાયનેટીન). ૧૦. ફળને સમયસર પકવવા ઈથીલિન (ઈથરલ) (Ethrel) (ટમેટા, બોર, સફરજન, કેળા). ૧૧. ફળની બજારની સીઝનને લંબાવવા – ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA). ૧૨. ફૂલોની સંખ્યા ઘટાડવા – મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.). ૧૩. ધાન્ય પાકોને ઢળતા અટકાવવા (सीसीसी) (C.C.C.). સાયકોસીલ ૧૪. છોડની ઉંચાઈ ઘટાડવા – સાયકોસીલ (સીસીસી), ડેમીનીમાઈડ. ૧૫. બગીચામાં છોડને બોનસાઈ કરવા સાયકોસીલ (સીસીસી) (C.C.C.), ડેમીનીમાઈડ. ૧૬. શેરડીમાં ખાંડનું પ્રમાણ વધારવા – ઈથીલિન( ઈથરલ), સાયકોસીલ (સીસીસી) (C.C.C.), ગ્લાયફોસીલ (Glyphosil).