* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે પૈકી પ્રથમ પિયત આપવાની સલાહ . જે પૈકી પ્રથમ પિયત વાવણી બાદ તરતજ, બીજુ પિયત વાવણી બાદ ૧૦ દિવસે અને બાકીના આઠ પિયત ત્યાર બાદ ૧૦ થી ૧૫ દિવસના ગાળે આપવા વધુમાં તેઓએ હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ તરીકે નાના ફુવારા પદ્ધતિ દ્વારા પિયતની સાથે આપવાની ભલામણ છે. આમ કરવાથી ૫૦ ટકા જેટલું વધારે ઉત્પાદન મળે છે.

* દક્ષિણ સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના પાકમાં નીંદણ નિયંત્રણ માટે નીચે દર્શાવેલ પૈકી કોઇપણ એક પધ્ધતિ અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

(૧) ઓક્સિફ્લુઓરફેન હેકટરદીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો તેમજ વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.

(૨) ઓક્સિક્લુઓરફેન હેકટર દીઠ ૭.૨૪ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવો તેમજ વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ નીંદામણ કરવું.

(૩) મજૂરો લભ્ય હોય ત્યાં વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવું.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું?

જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રેગનફૂટ ની જાતો

હાલમાં આપણા દેશમાં ઉપલબ્ધ પ્રકારો અથવા જાતો બીજા દેશમાંથી પ્રાથમિક પરિચય પામેલ જાતો છે. હજુ સુધી ભારતમાંથી કોઈ જાત બહાર પાડવામાં આવી નથી. વિશ્વાવ્યાપી ડ્રેગનફ્રૂટની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે

વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ?

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? સોઇલ કાર્બન માટે જમીનમાં શેનું ઉમેરણ કરવું કે જમીનને તંદુરસ્ત રાખવા શું પગલા લેવા તેની ઝુંબેશ પહેલા ઉપાડવાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks