મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને આપે છે. આમ મૂળ નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. આથી જમીનની ફળઠ્ઠુપતા પણ વધે છે.અમરવેંલ, ગળોનીવેલ જેવી પરોપજીવી વનસ્પતિના મૂળ કે શીંગોડા જેવી પાણીમાં ઉગતી વનસ્પતિના મૂળ, કેવડાના બહારથી દેખાતા મૂળ કે લસણ ડુંગળીના આછા તંતુમૂળ જેવી અનેક વનસ્પતિના મૂળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા જેવું છે. અત્યાર સુ આપણે જમીનની ઉપર રહેલા છોડ કે વૃક્ષના ભાગોને જોતા હતા પરંતુ ક્યારેક મૂળ અને તેના ભાગોને નિરખવા જેવા છે. અભ્યાસ કરવા જેવો છે. મૂળને રોગ વગરના સ્વસ્થ રાખવા જેવા છે તો જ હવામાં લહેરાતો છોડ સમૃધ્ધિનો ઉજાસ દેખાડશે

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ

વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની  પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો .  ડાયફેન્થૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫પ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની વારંવાર છાંટો નહિ

કપાસની ખેતી હોય કે શાકભાજીની બધામાં હવે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રેગન ફૂટ માટે ની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મનની વાત : ને પુરતું પોષણ આપજો

રાશી બીજ દ્વારા બીજ ની સાથે વેચાણ પછીની સેવા ઉપરાંત હાલ ના પ્રવર્તમાન પરિસ્થિતિ માં ખેડૂત તરીકે આપણે સુ કાળજી લેવી અને શું ન કરવું તેની વાત કરીએ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ?

પશુઓની રોજીંદી મુલાકાત કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks