
ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે.
એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઊગે તે પહેલાં છાંટવી.
ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક ર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો યા ૨, ૪-ડી દવા ૪૦૦ ગ્રામ સક્રિય તત્ત્વનું છે. પ્રમાણ ૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી પ્રથમ અને બીજા પિયત વચ્ચેના ગાળામાં છાંટવી અથવા મેટસન્સ્યુરોન મિથાઈલ ૪ ગ્રામ દવા સક્રિય તત્ત્વ હે, પ્રમાણે ૪૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે છાંટવું.
નીંદણનાશક દવાના કાર્યક્ષમ ઉપયોગ માટે ફ્લેટફેન નોઝલથી જ દવા છાંટવી,
• ગુલ્લી દંડા નીંદણના અસરકારક નિયંત્રણ માટે એક હેક્ટર વિસ્તારમાં સોસછ્યુરોન દવા કોરાટે વાવણીમાં ૧૫ ગ્રામ સક્રિય તત્ત્વ/હે. જ્યારે વરાપે વાવણીમાં ૨૫ ગ્રામ સક્રિય તત્ત્વ/હે. ૨૫૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ ૩૫ દિવસે છાંટવું.























