ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે

  • ફીપ્રોનિલ ૫ એસસી ૧.૬૦ લિટર અથવા
  • ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા.

રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશકનો જથ્થો પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ભારતમાં ંના અને ના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતો એક સાથે અનેક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેમાં બજાર ભાવમાં ઘટાડો, કમોસમી વરસાદ અને પાકના રોગોને લીધે મળેલી ઓછી આવક ખેડૂતોને આર્થિક સંકટમાં ધકેલી રહી છે . 25 માર્ચ ના રોજ, આંધ્ર મરચાંના ખેડૂતોએ ગુંટુર મરચાં બજારની સામે રસ્તા રોકો આંદોલન કર્યું અને ભાવ સ્થિર કરવા માટે સરકારની દખલની માંગ કરી હતી. મરચા અને કપાસના ખેડૂતો કમોસમી વરસાદ અને ફૂગના રોગોને કારણે થતા નુકસાનનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો કહે છે કે ફૂગના ચેપને કારણે પાકની ઉપજ ઘટી છે જે તેમના વાવેતર ખર્ચ કરતાં ઘણી ઓછી છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વેલ્યુ એડિસન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને વેચો

આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : માં નો બગાડ નહીવત છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મેં નિધિ સીડ્સના મરચા નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું જેમાં ફ્લાવરીંગ વહેલું લાગે છે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીને કેવું આબોહવા જોઈએ

ગુલછડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા છોડની વૃદ્ધિ માટે અનુકૂળ આવે છે. મહત્તમ (૪૦૦ સે.) અને ન્યુનતમ (૧૦૦ સે.) તાપમાન કૂલની દાંડીની લંબાઈ, વજન અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
સાગા સીડ્સ કપાસના અનુભવો જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે સીધી વાત કરો.

સાગા સીડ્સ ના અનુભવો જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે સીધી વાત કરો.

સાગા સીડ્સ કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરવા અહી ક્લિક કરો. #Agribusiness, #TheProgressiveFarmer, #Agronomy, #Seedcompany, #Ruralarea, #Farmer, #Vegetablefarming, #Dripirrigation, #Pesticide, #Agriculturalmachinery, #VillagePeople, #Village, #Insecticide, #SoilAssociation, #Motorcycles,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો-ફર્ટીલાઈઝરનો સમતોલ પોષણ વ્યવસ્થામાં ઉપયોગ

રાસાયણિક ખાતરના પોતાના ગેરફાયદા છે. તેના સતત વપરાશથી જમીનમાં અમ્લતા વધે છે, બંધારણ બગડે છે અને જમીન સખત બને છે. જેથી પર્યાવરણને લાંબા ગાળે નુકસાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : ૨૫૬૦ પ્રતિકારક જાત છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરેલ છે. નામધારી ૨૫૬૦ મરચીની જાતની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ સારી છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : એડવાન્ટા સીડ્સની માં ભાવ ખુબ સારા મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું આ જાત માંથી મને એક એકરમાંથી ૧૦૦૦ મણ લીલા મરચા નું ઉત્પાદન મળેલ છે. બીજી વેરાઈટી કરતા ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એગ્રીકલ્ચરલ દ્વારા પ્રિસિઝન/સ્માર્ટ એગ્રીકલ્ચર

પ્રિસિઝન એગ્રીકલ્ચર : મહત્તમ નફો, ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણ મેળવવા માટે કૃષિ ક્ષેત્રમાં પાર્થિવ અને અવકાશી પરિવર્તનશીલતા જેવા પરિબળોને નિર્ધારિત કરવા, વિશ્લેષણ કરવા અને મેનેજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નીંદણનાશક ઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks