
રોગની શરૂઆત થતાં કે ૩૫ દિવસ બાદ પ્રોપિકોનાઝોલ ૨૫ ટકા ઈસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ
કરવો અને બીજા ચાર છંટકાવ ૧૨ દિવસના અંતરે કરવા અથવા પ્રોપિનેબ ૭૦ ટકા વે.પા. ૨૦ ગ્રામ ૧૫ લિટર પાણીના દ્રાવણનો રોગની શરૂઆત થયે પ્રથમ છંટકાવ અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
























