
દાડમમાં થ્રીપ્સ
લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો