રોગ : માં કાલવ્રણ/ પરિપક્વ નો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

ગૃહ લક્ષ્મી : દુધાળા પશુઓનો આહાર

દૂધાળા પશુઓનો આહાર પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો
સાગા સીડ્સ કપાસના અનુભવો જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે સીધી વાત કરો.

સાગા સીડ્સ ના અનુભવો જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે સીધી વાત કરો.

સાગા સીડ્સ કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરવા અહી ક્લિક કરો. #Agribusiness, #TheProgressiveFarmer, #Agronomy, #Seedcompany, #Ruralarea, #Farmer, #Vegetablefarming, #Dripirrigation, #Pesticide, #Agriculturalmachinery, #VillagePeople, #Village, #Insecticide, #SoilAssociation, #Motorcycles,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ

ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટીમાં કરોડો સૂક્ષ્મજીવાણુઓ છે તો ખેતી છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

છોડ યુરિયા ખાતો નથી પણ યુરિયા નાખ્યા પછી જામીનમાંના સૂક્ષ્મજીવાણુઓ યુરિયા ઉપર પ્રક્રિયા કરે છે ત્યારે ….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતરની વાત : નું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો

મરચી વિષે બે ખેડૂતનો અનુભવ જોઈએ. ગયા વર્ષે એક ખેડૂતે ૧૫ વિધાનું મરચીનું વાવેતર કર્યૂં હતું તેને લીલા મરચાની વીણી માં સારા ભાવ મળ્યા સારી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઔષધીય પાક : વિષ્ણુપ્રિયા ની નફાકારક ખેતી

અવિરતપણે ઓક્સિજન આપનારી, ફાઈટો કેમિકલ તરીકે જાણીતા હજારો ગુણકારી તત્વો છે આ તમામ તત્વો એક સાથે સક્રિય થતા ઉત્તમ એન્ટી ઓક્સિડ્ન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીનો છોડ હોય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks