રોગ : માં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો. 

રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

બીજાે છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
બુંદ બુંદ સમૃદ્ધિ :   નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

બુંદ બુંદ સમૃદ્ધિ : ડ્રીપ થી ની ખેતી બની નફાકારક

નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય કંપની છે નેટાફીમ કંપની ખેડૂતોને ઉતમ એગ્રોનોમી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કથીરી માટે જાણીતું ક્લોરફેનપાયર

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બ્રોકલીની ખેતી માટે ની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફ્ળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતિ જવાબદાર છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks