
સુરેશભાઈ ડોબરીયા મુ.સખપર, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૦૦૫૮૦૮ માર્શલ ના છોડવા અને એના મરચાની વાત જ નો થાઈ. લાંબું જાડુ અને વજનદાર મરચું. ખાવામાં મધ્યમ તીખું. અમે તો આના જ ભજીયા બનાવી ને ખાઈએ છીએ. આ મરચીમાં પાકા અને સુકા મરચાનો કલર આકર્ષક લાલ છે જેના બજાર ભાવ સારા મળે છે. મારે આવતા વર્ષે માર્શલ મરચીના વાવેતરનો મોટો પ્લાન કરવો છે. માર્શલ મરચીની સાચી કિંમત પ્લાસ્ટીક મલ્ચીંગ, ડ્રીપ પદ્ધતિ અને ન્યુટ્રીશન મેનેજમેન્ટ અપનાવીએ તો થાઈ;