
મક્શુદીનભાઈ સેરશીયા મુ. સણોસરા તા. વાંકાનેર. જી. મોરબી, મો. ૮૧૫૩૦ ૬૪૨૩૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાતમાં મેં લીલા મરચા ૨ વીણી કરેલ હતી સારું ઉત્પાદન અને બજારભાવ સારા મળ્યા. આ જાતમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. આ મરચીની જાતમાં રોગ પ્રતીકારક શક્તિ ખુબ સારી છે. મને આ જાત ખુબ પસંદ પડી. મારી આજુબાજુના ખેડૂતો પણ આ મરચી જોઈને ખુબ ખુશ થયા છે. જી-૪ સેગ્મેન્ટમાં આ મરચી ખુબ સારી ગુણવત્તા ધરાવે છે.
























