પોટાશ, (𝐤), છોડને સ્વસ્થ અને મજબૂત વિકાસ માટે જરૂરી ત્રણ મુખ્ય પોષક તત્વોમાંનું એક છે. પોટાશ છોડના વૃદ્ધિ કાળમાં મજબૂત ભૂમિકા ભજવે છે. તે પાણીના નિયમન, રોગ પ્રતિકાર કરવા , ફળની ગુણવત્તા વધારવા, મૂળની મજબૂતાઈ સુધારવા અને દુષ્કાળની સ્થિતિમાં સહનશીલતામાં મદદ કરે છે. આજે ઘણી જમીનમાં વધુ પડતી ખેતી થવાથી અને કાર્બનિક પદાર્થોના અભાવને કારણે ઉપલબ્ધ પોટેશિયમ છોડને ઓછું મળે છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966