મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વોનો અભાવ નથી. તમારી માટી જીવતી નથી તમારી માટીમાં જીવનનો અભાવ છે. જૈવિક ખાતર – માઇક્રોબાયલ ઇનપુટ્સ રાસાયણિક ખાતરો કરતાં સારું પ્રદર્શન કરે છે—છતાં પણ તેમનો ઓછો ઉપયોગ થાય છે.
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966