આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં 25-50% ઘટાડો કરી શકો છો અને હજુ પણ ઉપજ જાળવી શકો છો અથવા વધારી શકો છો ,પણ જરૂર છે યોગ્ય માઇક્રોબાયલ ભાગીદાર ની પસંદગી કરવી . તો ખેડૂતો કેમ બદલાવ નથી કરી રહ્યા? વિચાર માંગે તેવો કોયડો છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966