aries agro

પરવળની ખેતીમાં છાટણી વિશે જણાવતા સર્વશ્રી શ્રી એસ.એસ. દરજી શ્રી જી. એસ. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા-ગણવાડા, તા. સિદ્ધપુર જિ. પાટણ-૩૮૪૧૫૧ ફોન (મો.) ૯૯૦૯૯૪૧૯૯૫
શિયાળામાં ઠંડીના સમયે વેલાઓ સૂકાઈ જાય છે અને ખાખરો પડે છે. મૂળ સુષુપ્ત અવસ્થામાં રહે છે. ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમિયાન પાક આરામની અવસ્થામાં હોય ત્યારે ૩૦ થી ૪૫ સે.મી. લંબાઈ રાખીને ઉપરનો સૂકાઈ ગયેલો ભાગ કાપી નાંખવો. પરવળ બહુવર્ષાયું પાક હોવાથી જરૂરિયાત મુજબ મહિનામાં ૨ વખત નીંદામણ કરવું. દરેક ખામણામાં વેલાને નુકસાન ન થાય તેમ દરેક પિયત પછી ગોડ કરવી.. વેલાની ફૂટ શરૂ થતા દરેક વેલાઓને આધાર આપી મંડપ ઉપર ચઢાવવા. મંડપ ઉપર વેલા ચારે બાજુ એક સરખા ફેલાય તે માટે સમયસર વેલાની છટણી કરવી દરેક ખામણાંમાં જમીન પાસેથી નવા નીકળતા વેલા દર અઠવાડીયાના અંતરે કાપી દૂર કરવાથી અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ?

ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?

તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગનો છોડમાં ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફૂલો કે શિંગો વગરનો જોવા મળે છે.આ રોગમાં શિંગો લાગતી ન હોવાથી તેને તુવેરના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૨૭૩ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીમી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૭૭.૮૦

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : રાઈના પાકમાં ભૂકીછારો નિયંત્રણ

રાઈના પાકમાં ભૂકીછારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨ નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મુન્દ્રા સીડનું ભવિષ્ય, ભવિષ્યમાં ખેડૂતનું ભવિષ્ય

કંપનીના પ્રતિનિધિ-પ્રદીપ કાનાણી ગુજરાત રિઝ્યુઅલ મેનેજર. મો. ૭૯૯૦ ૦૨૨ ૯૬૩એરીયા મેનેજર બોટાદ અરવિંદભાઈ ગોહિલ – મો- 9737638252

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોયલ સીડ્સનો કપાસ – જયભેરી

બાવચંદભાઈ ઓધાભાઈ ધરજીયા મુ. ઢાંકણીયા તા. જી. બોટાદ મો.૯૬૬૪૬ ૭૨૮૩૨ સૌ ખેડૂતભાઈઓને જણાવવાનું કે આ વર્ષે મેં મારા ખેતરમાં રોયલ સીડ્સ પ્રા. લી. હૈદરાબાદ કંપનીનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : ચણા માં સ્ટંટ વાયરસનું નિયંત્રણ વિષે જાણો.

ચણા માં સ્ટંટ વાયરસ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝીડીમેટોન મિથાઈલ ૧૮ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૪૫૫ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઢળી પડવા સામે સહનશીલ જી.ડબલ્યુ. ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ ક્વિ/હે. • કુપોષણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ (આદિત્ય એગ્રીટેક)

વિનુભાઈ સવજીભાઈ ભાલોડીયા મુ. ચાંચાપર તા. જી. મોરબી મો. ૯૭૨૪૬ ૧૨૩૦૪ મેં આદિત્ય એગ્રોટેક પ્રા. લી. કંપનીનો અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે. આ અલ્ટીમેટ કપાસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૫૧૩ ની ખાસિયત પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટે મધ્યમ અને ચળકાટવાળા દાણા રોટલી માટે સારી ગુણવત્તા પોષકતત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમ કાળા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ)

નિવિનભાઇ રણછોડભાઈ પટેલ મુ. શેખપર તા. મૂળી, જીલ્લો. સુરેન્દ્રનગર. મો. ૮૪૬૯૯ ૧૧૪૫૮ મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની મોટા જીંડવાની સમ્રાટ-NCS ૮૫૪

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય.

દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ માટેકાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : દિવેલાના પાકમાં મૂળનું કોહવારોનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય.

દિવેલાના પાકમાં મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે ઓકસીકલોરાઈડ કોપર ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks