ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ ગ્રેડ-૪ના ૧ ટકા દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે) કરવાની ભલામણ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય ગ્રેડ-૩ (લોહ ૪%, મેંગેનીઝ ૧%, ઝીંક ૬%, કોપર ૦.૫% અને બોરોન ૦.૫ %)ના ૧ % દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, ૪૦ અને ૫૦ દિવસે) કરવા.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પોષકતત્ત્વોની પૂર્તિ માટે કયા ખાતરો ઉપયોગ કરી શકાય?

ખેડૂત મિત્રો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ, મિશ્રખાતરો વગેરે આપવા જોઈએ ત્યારે ગૌણતત્વો માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ?

હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ

કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks