અમેરિકામાં મંદી આવી રહી છે તે ભારતમાં પણ આવશે ?

આ ટેક્નોલોજીનો જમાનો આવ્યો છે . જેમ આપણા માટે મોબાઈલ લાભની વાત છે તેમ કપાસના દલાલો અને બકાલા ના વેપારીને પણ દેશ દેશાવરના સમાચારો મેળવીને પુરવઠા વિષે બધું ખબર પડી જતી હશે અને ઉપર પણ સ્પિનિંગ મિલ અને કાપડ બનાવતી કંપની પણ માંગ કરે તો ખરીદી નીકળેને ? યુએસડીએ તો વળી એવું કીધું છે કે અમેરિકામાં મંદી આવી રહી છે તે ભારતમાં પણ આવશે તો લોકો કપડાંની ખરીદી ઓછી કરશે એટલે ભાવ બહુ વધવાની આશા નથી ? ટૂંકમાં ભાવ બહુ નહિ ઘટે પણ ટકેલા રહેશે., આંગળી પાકીને થાંભલો નહિ થાય . આવું આવું કહેનારા બધાનું બોલવાનું પણ એમ નામ ના હોય બધી વાતમાં સૌ સૌનું હિત સમાયેલું હોય એ પણ યાદ રાખવું .આ વર્ષે બોલગાર્ડ કપાસ સારા રહ્યા ત્યારે આવું થયું બોલો

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ની જાતોની લાક્ષણીકતા કઈ છે ?

દાડમની જાત રૂબી :  ફળની છાલ લાલ રંગની હોય છે અને તેનું વજન અંદાજે રરપ – ૨૭૫ ગ્રામ વચ્ચે હોય છે. દાણા નરમ હોય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને ની

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: થી થતા પાન અને ના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) (૦ અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ગુલ્લીદંડા (Phalaris minor)

(Phalaris minor)

ઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની પાનનું નિયંત્રણ કેમ કરવું ?

 ફેનાઝાક્વીન ૩૦ ઇસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૪૫ ગ્રામ અથવા ફેનપ્રોપેશ્રીન ૩૦ ઈસી ૮ મિ.લી. અથવા ફેનપાયરોક્ષીમેટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ભરાવદાર જિંડવા વજનદાર ઉત્પાદન

આ વર્ષે બોલગાર્ડ ટુ કપાસના પરિણામો એ ખેડૂતોને ફરી કપાસ માટે વહાલ થાય તેવું ઉત્પાદન આવ્યું છે રાશિ કપંનીનો નિયો કપાસ વાવેતર કરનાર ખેડૂતશ્રી કેતન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના સમાચાર પહેલા ડુંગળીની વાત

આ વર્ષે ડુંગળીની બઝાર એમજ રહી ડુંગળીની ખેતીમાં બહુ કઈ લાભ ખેડૂતોને મળ્યો નહિ. ડુંગળીની બઝાર સતત ઢીલી રહી . સમાચાર છે કે નાફેડ 15

વધુ વાંચવા અહીં ક્લિક કરો