
ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય
ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે. કરવું શું? આ કાર્ડબોર્ડરિસાયકલ કરવામાં આવે છે, ત્યારે દરેક તેના રેસા (ફાઇબર) વધુ ને
















































































