મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

લીલાચારા તરીકે તેના કોમળ પાંદડા અને ડાળીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતી હોય છે. તેને જ પરિણામે મનુષ્યના ખાદ્ય પદાર્થની સાથે સાથે પશુઓ માટે પણ લીલાચારા તરીકે મોરિંગાનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. વાવેતર પહેલા બીજને આખી રાત પલાળી મૂકી તેને પ થી ૧૦ કિલો બીજદરના હિસાબે ટ્રાયકોડર્મા વિરિડી અથવા તો…..  7,072 total views,  108 views today

 7,072 total views,  108 views today

Read More

સફળવાર્તા : મશરૂમની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

સફળવાર્તા : મશરૂમની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે અને તે માટે પોતાની કુશળતાને ઓળખી બાંધકામ તેમજ ખેતીના વ્યવસાય સાથે એક સ્વતંત્ર વ્યવસાયને અપનાવવા માંગે છે.

Read More