લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું?  એવા પાકો…

 4,817 total views

Read More

હાયડ્રોપોનિક્સ પદ્ધતિનું મહત્વ

હાયડ્રોપોનિક્સ પદ્ધતિનું મહત્વ

હાયડ્રોપોનિક્સ શું છે?  આમ તો હાયડ્રોપોનિક્સ એ હાયડ્રોલ્યરની એક પેટા પધ્ધતિ છે. હાયડ્રોપોનિક્સ એટલે પાર્ટીમાં ઉગાડવામાં આવતાં છોડ, ‘હાયડ્રોપોનિક્સ’ શબ્દ બે ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યો છે: ‘હાઇડ્ર’ – જેનો અર્થ પાણી, અને પોનિકસ’ – અર્થ મજૂરી. એક એવી ખેતી પધ્ધત્તિ કે જ્યાં છોડને કુદરતી માટી સિવાયનાં વિકાસ માધ્યમમાં ઉગાડવામાં આવે છે, જેમા છોડને જરૂરી પોષક તત્વો સિંચાઇના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે સંતુલિત માત્રામાં નિયમિત રીતે પૂરા પાડવામાં આવે છે, હાઈડ્રોપોનિક્સ ખેતી પધ્ધતિ ત્રણ રીતે થઈ શકે છે. (૧) વોટર ઘર પધ્ધતિ (૨) ગ્રેવર કલ્ચર પધ્ધતિ (3) સેન્ડ કલ્ચર પધ્ધતિ વોટર કલ્ચર પધ્ધતિ: આ…

 4,509 total views

Read More

હાયડ્રોપોનિક: જમીન વગર લીલા ઘાસચારા ઉત્પાદનનો વિકલ્પ

હાયડ્રોપોનિક: જમીન વગર લીલા ઘાસચારા ઉત્પાદનનો વિકલ્પ

લીલો ઘાસચારો એ વાગોળતા પશુઓનો કુદરતી ખોરાક છે. પશુઓના આહારમાં લીલા ઘાસચારાનો ઉપયોગ આશાવાદી ઉત્પાદન ક્ષામતાંની ખાતરી આપે છે. ભારત વિશ્વમાં સર્વોચ્ચ દૂધ ઉત્પાદક હોવા છતાં કેટલાંક અવરોધો જેવાં કે અપૂરતો પશુઆહાર અને ઘાસચારો કે જે પશુઓનાં વિકાસ, સ્વાસ્થય , ઉત્પાદન અને પ્રજનન ક્ષમતાંને અવરોધે છે, વધતી જતી માનવવસ્તી અને રોકડીયા પાકોના ધસારાને કારણે હવે ભારતમાં કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત ૪ 0% જેટલી જમીન ઘાસચારાનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ભારત ૩૫.૬% લીલાચારો, ર૬% સુકોચારો અને ૪૧% દાણ પ્રકારનાં તત્વોની અછત અનુભવાઇ રહી છે. સમય જતાં ગોચર જમીન પણ ઘટી…

 4,956 total views

Read More

જમીન વગરની ખેતી

જમીન વગરની ખેતી

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા ગ્રાફટીંગ ટેકનોલોજીનો પણ શાકભાજીની ખેતીમા ંઆવિષ્કાર થયો છે. કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરજો અને શેર કરજો.  @સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૯-૭+૨૦૧૮  …

Read More

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક  છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું.   તમે જ વિચારો કપાસમાં આપણે ઉત્પાદન વધારવું પડશે તો ઉત્પાદન કેમ વધે ? જવાબ એ છે કે ભાવ સામે આપણે કદી જોવું નહિ. આપણે  એ જોવાનું કે આપણા હાથમાં શું છે ? ભાવ ની વધઘટ તો માંગ અને પુરવઠાને આધારે હોય એ કઈ થોડી આપણા હાથમાં છે ? આપણે…

Read More