કુદરતની કેડીએ : પંખી સુંદર ઘાટીલા… કુંજ અને સારસ

કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ કરી છે, એટલે ક્યાંય ખોટી થયા વિના ઝડપથી આવી ગયો છું.” વેવાઈ કહે, ‘બહુ સારું, બોલ, શો સંદેશો મોકલ્યો છે ?”  958 total views,  292 views today

 958 total views,  292 views today

Read More

કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ કરી છે, એટલે ક્યાંય ખોટી થયા વિના ઝડપથી આવી ગયો છું.” વેવાઈ કહે, ‘બહુ સારું, બોલ, શો સંદેશો મોકલ્યો છે ?”  13,727 total views,  153 views today

 13,727 total views,  153 views today

Read More

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને બધા એગ્રો ઇનપુટસના ઓર્ડર તમે આપી શકશો જે સીધા તમારા ઘરે પહોંચશે ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાંતોની સલાહ જેથી ખેડૂતોનું ઉત્પાદન વધી શકે. ગુગલ પ્લે સ્ટોર ઉપર દેહાત કિશન એપ્લીકેશન તમારામાં ડાઉનલોડ કરો. રોગ-જીવાત વિશે સોલ્યુશન મેળવો. તેની સેવા તમારા વિસ્તારમાં શરુ થઇ છે કે કેમ તે જાણો વધુ વિગત માટે ફોન કરો ૧૮૦૦ ૧૦૩૬ ૧૧૦ વોટ્સઅપથી જોડાવા માટે ૮૫૦૬૯ ૦૯૦૯૫  16,686 total views,  126 views today

 16,686 total views,  126 views today

Read More

જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ?

જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ?

જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ? :   વધુ વાંચવા માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો.   https://krushivigyan.com/get-free-copy/

Read More

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ   તમને બધાને પણ અનુભવ તો હશે જ કે કોઇ નવું કામ હાથમાં લઈએ ત્યારે અને એમાંય ગ્રામીણ સમાજમાં નિષ્ફળતાનો ડર દેખાડનારા ઘણા માણસો મળી આવતા હોય છે. અને ભાઇઓ ! ક્યારેક એવું પણ બને કે “કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું” જેમ એક સાથે બની રહે તેમ કોઇ એકાદ બાબતમાં થોડીકેય નિષ્ફળતા જો મળી જાય ? તો આપણા મનમાં પણ એમની વાત સાચી હોવાનું લાગી જવાનું. વધુ વાંચવા માટે કૃષિ લવાજમ ભરો.

Read More