કૃષિ ટેકનોલોજી

કૃષિ ટેકનોલોજી

મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે હાલમાં થાય છે. આપણને ખબર છે કે પશુઓમાં આજકાલ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે તેવી જ રીતે જયારે મધમાખી ઘટી રહી છે ત્યારે વૈજ્ઞાનિકો પોતાની નવી શોધ પરાગનયન માટે કરી રહ્યા છે. આજે મકાઈ, બટાટા અને બીટનું મૂલ્યવર્ધન કરીને આખા અમેરિકામાં વેચાણ કરતી ખેડૂતોની કંપનીની વાત કરવી છે. વાડીએ આપણે ભઠ્ઠો કરીને સ્વીટકોર્ન, મગફળીના ઓળા પાડીએ તેને વિદેશમાં બાર્બેક્યું કહેવાય…..  15,671 total views,  89 views today

 15,671 total views,  89 views today

Read More

જી એમ પપૈયા

જી એમ પપૈયા

પોતાની શાકભાજીની બ્રાંડ | ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ #શાકભાજી @krushivigyan #agriculture #krushivigyan #stayhome

Read More

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.  બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી  આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો  ગરીબ દેશોને ભૂખમરાથી બચાવવા માટે ચોખામાં પણ પ્રોટીન મળે તેવા ગોલ્ડન રાઈસ, જેવી રીતે કઠોળ પાકોમાં મૂળમા રહેલા નાઈટ્રોજન ફીકસેશન બેકટેરીયા મૂળગંડીકા દ્વારા સહજીવી જીવન જીવીને છોડને હવામાનો નાઈટ્રોજન પૂરો પાડે છે.  તેવી જ રીત આવી મૂળ ગંડીકા બીજા પાકમાં પણ પેદા થાય તેવા બાયો ટેકનોલોજી પાકો હવે…

Read More

ઇન્ફોર્મેશન ઇસ પાવર

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે  ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ ટેકનોલોજીએ આપણા હાથમાં જ્ઞાનનો દરિયો ગુગલના માધ્યમથી મૂકી દીધો છે. આજ સુધી ગુલાબી ઈયળ માટે કઈ દવા છાંટવી કે કથીરી માટે કઈ દવા તે જાણ ન હતી કથીરી અને થ્રિપ્સની દવા જુદી કેમ તે ખબર…

Read More

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો છે વિશ્વમાં અનેક દેશોમાં સેટેલાઈટ ઈમેજ દ્વારા ખેતીને વધુ ઉત્પાદન આપતી કરવા મદદ મળી રહી છે આપણે પણ વિશ્વથી પાછળ રહેવું હવે પાલવે તેવું નથી. ઈસરો આપણી મદદે આવ્યું છે. ઈસરો એટલે ઇન્ડીયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર નજીકના વર્ષોમાં આપણને…

Read More

ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ મહત્તમ છોડ વાવવા એટલે કે હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન (HDP) અથવાતો ઓપ્ટીમમ પ્લાન્ટ પોપ્યુલેશન (OPP) આ અખતરો પોતાના ખેતર ઉપર કરવો હોય તો મનમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે કે શું ગમે તે જમીનમાં ઘાટું વાવેતર થઈ શકે ? શું ગમે તે બોલગાર્ડ જાતને ઘાટા વાવેતર માટે ઉપયોગમાં લઈ…

Read More

માઇક્રોસોફ્ટ ફાર્મબીટ હવામાન એપ

માઇક્રોસોફ્ટ ફાર્મબીટ હવામાન એપ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.

Read More

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?      તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી      આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે. ડુંગળી હોય કે લસણ, ભીંડા હોય કે મરચા બધે આ જ દશા છે. આપને  કેમ સમજતા નહિ હોઈએ ખેતીમાં હવે પછીનો યુગ ઉપયોગી ફૂગનો      ઉપયોગી ફૂગનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોથી પાક સરક્ષણના…

Read More