જાણો ઓક્ટોબર મહિનાના કૃષિ વિજ્ઞાન અંકમાં શું શું માહિતી છે.

જાણો ઓક્ટોબર મહિનાના કૃષિ વિજ્ઞાન અંકમાં શું શું માહિતી છે.

ઓક્ટોબર મહિનાના અંક માં ખેતી પાકોમાં જીવાત અને રોગ માટે વપરાતા કેટલાક તળપદી નામ વિષે જાણો – ડો. ડી.એમ. કોરાટ દ્વારા.  કોલીફ્લાવર માંથી બનતી વેફર વિષે વાંચો કૃષિ ટેકનોલોજીમાં બિન પિયત ચણાના ઉત્પાદનની સફળ વાર્તા વાંચો.  કોન્ટ્રાકટ ફાર્મિંગ થશે તો કેવા કેવા સ્પ્રેયર અને મશીનરી આવશે વાંચો કૃષિ ટેકનોલોજીમાં ગ્રો ઓનલાઈન – મહિકો ગ્રો દ્વારા નવી સેવા વિષે વાંચો.  કપાસ ની ખેતી માં પ્રખ્યાત રાસી કંપનીની કપાસની સફળ વાર્તા  મશરૂમમાંથી બીયર બનશે વાંચો કૃષિ ટેકનોલોજીમાં બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ એટલે બીજ ની ગુણવત્તા. નિધિ જીરા બીજ લાવે તમારા જીવનમાં રિદ્ધી…

 260,449 total views,  234 views today

જી એમ પપૈયા

જી એમ પપૈયા

પોતાની શાકભાજીની બ્રાંડ | ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ #શાકભાજી @krushivigyan #agriculture #krushivigyan #stayhome

કૃષિ વિજ્ઞાન ડીસેમ્બર -૨૦૧૯

કૃષિ વિજ્ઞાન ડીસેમ્બર -૨૦૧૯

કૃષિ વિજ્ઞાન ડીસેમ્બર -૨૦૧૯ અંક બધાએ વાંચ્યો અને વખાણ્યો. તમે પણ વાંચો. આજેજ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ લાઈક કરો. કોટન ફિલ્ડ રીપોર્ટ ભાગ – ૨ #december #krushivigyan #cottonFieldReport

એગ્રી મોજો ડાઉનલોડ કરો

એગ્રી મોજો ડાઉનલોડ કરો

ખેતીના ટૂંકા સમાચાર આપતું એગ્રી મોજો  એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો અને મેળવો ખેતી વિશેની દરેક માહિતી તમારા મોબાઈલમાં. એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી !

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી !

    જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ?  કપાસના ફૂલોમાં નજર કરી ? રોઝેટેડ ફૂલ દેખાય તો તોડીને બાળી દો. આપણે ખેતરે  આંટો પણ મારવો નથી ને કપાસના મણીકા પકવવા છે !આવું હવે નહિ ચાલે! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.  વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી…

એરંડાની ખેતી શા માટે સારી છે ?

એરંડાની ખેતી શા માટે સારી છે ?

એરંડાની ખેતી શા માટે સારી છે તેની વાત કરીએ તો એરંડાની પેદાશોમાંથી સેબાસીસ એસીડ, અન્ય એસીડ, ડીહાઈડ્રેટ કરેલું એરંડાનું તેલ, એરંડાનો વેક્ષ  વગેરે બને છે. આ બધી બનાવટો આખી દુનિયામાં આપણા ગુજરાતમાં પેદા થાય છે તેનું ગૌરવ ગુજરાત લઇ શકે છે. ખાસ કરીને આખા વિશ્વને એરંડાની પેદાશ પૂરી પાડવાનો યશ ગુજરાતના ખેડૂતોને જાય છે. એટલે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જે આખા વિશ્વને એરંડાની પેદાશો પૂરી પાડે છે. ભારત ૨,૫૦,૦૦૦ ટન એરંડાના ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આન્ધ્રપ્રદેશ મુખ્ય છે. જેમાંથી ગુજરાત મહત્વનું છે.…

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.  બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી  આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો  ગરીબ દેશોને ભૂખમરાથી બચાવવા માટે ચોખામાં પણ પ્રોટીન મળે તેવા ગોલ્ડન રાઈસ, જેવી રીતે કઠોળ પાકોમાં મૂળમા રહેલા નાઈટ્રોજન ફીકસેશન બેકટેરીયા મૂળગંડીકા દ્વારા સહજીવી જીવન જીવીને છોડને હવામાનો નાઈટ્રોજન પૂરો પાડે છે.  તેવી જ રીત આવી મૂળ ગંડીકા બીજા પાકમાં પણ પેદા થાય તેવા બાયો ટેકનોલોજી પાકો હવે…

ઇન્ફોર્મેશન ઇસ પાવર

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે  ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ ટેકનોલોજીએ આપણા હાથમાં જ્ઞાનનો દરિયો ગુગલના માધ્યમથી મૂકી દીધો છે. આજ સુધી ગુલાબી ઈયળ માટે કઈ દવા છાંટવી કે કથીરી માટે કઈ દવા તે જાણ ન હતી કથીરી અને થ્રિપ્સની દવા જુદી કેમ તે ખબર…

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો છે વિશ્વમાં અનેક દેશોમાં સેટેલાઈટ ઈમેજ દ્વારા ખેતીને વધુ ઉત્પાદન આપતી કરવા મદદ મળી રહી છે આપણે પણ વિશ્વથી પાછળ રહેવું હવે પાલવે તેવું નથી. ઈસરો આપણી મદદે આવ્યું છે. ઈસરો એટલે ઇન્ડીયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર નજીકના વર્ષોમાં આપણને…

ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ મહત્તમ છોડ વાવવા એટલે કે હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન (HDP) અથવાતો ઓપ્ટીમમ પ્લાન્ટ પોપ્યુલેશન (OPP) આ અખતરો પોતાના ખેતર ઉપર કરવો હોય તો મનમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે કે શું ગમે તે જમીનમાં ઘાટું વાવેતર થઈ શકે ? શું ગમે તે બોલગાર્ડ જાતને ઘાટા વાવેતર માટે ઉપયોગમાં લઈ…

જમીન વગરની ખેતી

જમીન વગરની ખેતી

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા ગ્રાફટીંગ ટેકનોલોજીનો પણ શાકભાજીની ખેતીમા ંઆવિષ્કાર થયો છે. કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરજો અને શેર કરજો.  @સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૯-૭+૨૦૧૮  …

સાયલા – નાની જીવાત મોટું નુકશાન

સાયલા – નાની જીવાત મોટું નુકશાન

અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે  પાકતા નથી. આ ગ્રીન ફળોને  લીધે ભારે નુકશાની અમેરીકાના ખેડૂતોને થઈ રહી છે ત્યારે સરકારે યુદ્ધના ધોરણે આ  જીવાત માટે યોજના ધડી છે.  આખા દેશમાં જયા એસી૫ી નથી ત્યાં સાયટ્રસ ફળોની હેરફેર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. …

ઉત્પાદન વધારવું પડશે.

ઉત્પાદન વધારવું પડશે.

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક  છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું.   તમે જ વિચારો કપાસમાં આપણે ઉત્પાદન વધારવું પડશે તો ઉત્પાદન કેમ વધે ? જવાબ એ છે કે ભાવ સામે આપણે કદી જોવું નહિ. આપણે  એ જોવાનું કે આપણા હાથમાં શું છે ? ભાવ ની વધઘટ તો માંગ અને પુરવઠાને આધારે હોય એ કઈ થોડી આપણા હાથમાં છે ? આપણે…

કૃષિ વિજ્ઞાન ન્યુઝ

વરસાદના પાણીનો સંચય કરવો પડશે.  વરસાદ વહેલો આવે કે મોડો પરંતુ પર્યાવરણના વિપરીત પરિણામો સામે વિજય મેળવવા પાણીના સંચય માટે સામુહિક આયોજન કરવું પડશે. સુરતના ઉદ્યોગપતિઓ આવે કે કોઈ આવીને કરશે તેવી આશા રાખ્યા વગર ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં,  અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવો સામુહિક પ્રયત્ન કરવો પડશે.  બોરીબંધ બનાવો કે ખેત તલાવડી બનાવો કે જુના બોર ને રીચાર્જ કરો. વાદળાઓ આપણને કહી રહ્યા છે ઉપરથી વરસતા અમૃતમય નિરામય પાણીના બિંદુઓ સંચય કરી રાખજો. પાણીનો ઉપયોગ પણ ડ્રીપ દ્વારા કરીને ખેતી કરવી પડશે તેવું લાગી રહ્યું છે. …

 50 total views

માઇક્રોસોફ્ટ ફાર્મબીટ હવામાન એપ

માઇક્રોસોફ્ટ ફાર્મબીટ હવામાન એપ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.

કૃષિ મેળામાં ખેડૂતોને કૃષિ વિજ્ઞાન સ્ટોલ મુલાકાત બદલ ખુબ ખુબ આભાર

કૃષિ મેળામાં ખેડૂતોને કૃષિ વિજ્ઞાન સ્ટોલ મુલાકાત બદલ ખુબ ખુબ આભાર

    ગાંધીનગર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૃષિ મેળામાં હજારો ખેડૂતોએ કૃષિ વિજ્ઞાનનું લવાજમ ભરી પોતાની ખેતીને કેમ નફાકારક બનાવવી તે અંગેની માહિતી લેતા હતા. લવાજમ ભરવા માટે કૃષિ વિજ્ઞાનના સ્ટોલ ઉપર ખેડૂતોની ખુબજ મોટા પ્રમાણમાં ભીડ સતત રહેતી હતી ખેડૂતો દ્વારા મળેલ આ પ્રતિભાવ માટે અમો આપ સૌનો ખુબ ખુબ આભાર માનીએ છીએ .  

ખેતી નો ખજાનો – કૃષિ મેળો મજાનો …. કૃષિ મેળો, ગાંધીનગર

ખેતી નો ખજાનો – કૃષિ મેળો મજાનો ….      કૃષિ મેળો, ગાંધીનગર

કૃષિ મેળો આપણી ખેતી માટે એક જ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો છે  તારીખ ૭ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગરમાં ભવ્ય કૃષિ મેળો એગ્રી એશિયા  યોજાશે. આ મેળો આપણા અને આપણા મિત્રોને ખેતીના નવા સાધનો,નવી ટેકનોલોજી, નવી ખેતી, નવા બિયારણો વિષે અવગત કરાવે છે. નવી ખેતી કઈ આવી રહી છે ?  આજના કાળમાં મજુરોના પ્રશ્નો સામે નવા સાધનો  દ્વારા ખેતી  કેમ સરળ  બને છે તે જાણવા- સમજવા અને વિચારતા કરી મુકે તેવી માહિતી તમને મળશે. એકલા નહિ પરંતુ તમારા મિત્રોની ટુકડી સાથે આ મેળો માણવા આવો અને કૃષિ વિજ્ઞાન માસિક આપનું સ્વાગતકરે…

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?      તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી      આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે. ડુંગળી હોય કે લસણ, ભીંડા હોય કે મરચા બધે આ જ દશા છે. આપને  કેમ સમજતા નહિ હોઈએ ખેતીમાં હવે પછીનો યુગ ઉપયોગી ફૂગનો      ઉપયોગી ફૂગનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોથી પાક સરક્ષણના…