વિછીયો (Loranthus, Dandropthoe falcate) પરજીવી નિંદણ

વિછીયો (Loranthus, Dandropthoe falcate) પરજીવી નિંદણ

વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને મોટાભાગના અન્ય વૃક્ષો આ પરજીવીઓ દ્વારા ભારે અથવા સામાન્ય રીતે સંક્ર મિત થાય છે. કારણ કે પરજીવી યજમાન વૃક્ષના હવાઈ ભાગ પર ઉપદ્રવ કરે છે, જમીનની સપાટી ઉપર સ્થિત છે. પરજીવી વિંછીયો એક લીલોતરી છોડ છે જે લીલા પાંદડાઓ ધરાવે છે, પરંતુ સાચી મૂળતંત્ર રચના વ્યવસ્થા હોતી નથી. તે લાંબી અને નળાકાર ઝુમખાવાળી ફૂલ ની  રચના કરે છે.  નિયંત્રણ : યજમાન છોડની અસરગ્રસ્ત શાખાઓ સમયાંતરે કાપી લેવી જોઈએ. ચેપગ્રસ્ત…

 6,637 total views,  5 views today

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી દર્શાવે છે. ફ્લો પાંખની ધારમાં દેખાય છે અને સફેદ અને નળીના આકારનું હોય છે. ફળો કેસ્યુલ આકારના હોય છે અને અસંખ્ય નાના કાળા બીજ ધરાવે છે. વાકુંબો એ એક્લોરોફ્લિસ (હરિતદ્રવ્ય વગર) છે, પૂર્ણ મૂળ પરજીવી છે અને તે બીજ દ્વારા ફ્લાય છે અને તેનું…

 5,629 total views,  5 views today

અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ

અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa)  પરજીવી નિંદણ

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે. રજકો મુખ્ય યજમાન પાક છે, ઉપરાંત બરસીમ, રાતલ, અળસી, મગ, અડદ, ચણા તેમજ ઘણાં વૃક્ષો, સુપોમાં પણ જોવા મળે છે. તેનો ફ્લાવો બીજ તથા ટુક્કાં મારક્ત થાય છે.  નિવારણ : અમરવેલ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ. ઉપદ્રવિત વિસ્તારમાંથી બિન-ઉપદ્રવિત વિસ્તાર તરફ સ્થળાંતર કરતાં પહેલાં કૃષિ મશીનરીની સફાઈ અને બીજ ઉત્પાદન પહેલાં અસ્તિત્વમાં રહેલ…

 2,537 total views,  5 views today

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે.  જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો  વર્ષાયુ તથા અંશતઃ મૂળ પરજીવી નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય છે. બીજના ઉગાવા માટે ખાસ ઉત્તેજકની જરૂર રહે છે. જમીનમાં ૨૦ દિવસ સંપૂર્ણ પરજીવી જીવન બાદ જમીનમાંથી લીલા છોડ તરીકે બહાર આવે છે. જમીનમાંથી બહાર આવ્યા બાદ ૩૦ દિવસે આગીયાના છોડમાં લાખોની સંખ્યામાં બીજ આવે છે. તેના…

 375 total views,  3 views today

ગંધાતી ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara)

ગંધાતી ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara)

ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ સુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે તેનો ફ્લાવો ચરીયાણ વિસ્તાર, નદી વિસ્તાર, પડતરખરાબાની જમીન, શેઢા પાળા, રસ્તા, જંગલ વિસ્તાર, ઉધાનો, પર્યટન સ્થળો તેમજ પાક વિસ્તારમાં પણ થયેલ છે. તેના બીજનો ફ્લાવો મુખ્યત્વે પક્ષીઓ દ્વારા થાય છે. છોડને કાપ્યા કે બાળ્યા બાદ તેનું પુન:પ્રસર્જન મુકુટમલીકાથી થાય છે. ગંધારી ફ્લકાકરીના પાનમાં લેસ્ટ્રાડેન નામનું ઝેરી રસાયણ હોય છે, જે પશુઓમાં યકૃતમાં ચાંદા તેમજ રક્ત પ્લાઝમામાં ફેરફાર કરે છે. તેના નિયંત્રણ માટે કાપ્યા કે બાળ્યા બાદ થતી ફ્ટ પર ગ્લાયફોસેટ ૦.૭૫-૧% (૧૦ લિટર પાણીમાં ૭૫-૧૦૦ મિ.લિ. દવા)…

 28 total views

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦ સે.મી.ની ઊંબી હોય છે. દરેક ઊંબીમાં ૮-૧૫ પીળા રંગના હોય છે. દરેક ક્લમાંથી ૩૦૦૦ થી ૪૦૦૦ બીજ ઉત્પન્ન થાય છે. તેના બીજ પાણીમાં તળીયે ૧૫ વર્ષ સુધી જીવંતા અવસ્થામાં પડી રહે છે. તેનું વાનસ્પતિક પ્રસર્જન થાય છે. એક છોડ એક વર્ષમાં એક એકર વિસ્તારમાં ઉપદ્રવિત થઈ શકે છે. નિયંત્રણ માટે પાણી કે કેનાલમાંથી આવા છોડ ખેંચી, સૂકવી બાળી નાખવા. કેનાલના પ્રવેશમાં જાળી નાખવાથી જળકુંભીનું આગમન રોકી શકાય.…

 26 total views

ગુલ્લીદંડા (Phalaris minor)

ગુલ્લીદંડા (Phalaris minor)

ઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું આવે છે, જેમાં એકસરખી ઊંચાઈ તથા સમયે બીજ આવે છે. દરેક છોડમાં ૩૦૦ થી ૪૬૦ ચમકતાં કાળાં, એકદમાં નાનાં ચપટાં બીજ ઉત્પન્ન થાય છે.  નિયંત્રણ માટે નીંદણના બીજમુક્ત બિયારણનો ઉપયોગ કરવો. આ માટે ઘઉં તથા જવના બીજને ચાળવાથી ગુલ્લીદંડાના બીજ અલગ કરવાં. પાક ફેરબદલી કરવી, ઘઉંના પાકને બદલે ચણાં, રાયડો, મકાઈનું વાવેતર કરવું જેથી ઓળખી શકાય અને ફૂલો આવે તે પહેલાં નાશ થાય. પશુના આહારમાં ઉપયોગ ન કરવો.…

 22 total views

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત હોય છે. તેનું ડુંડુ બિલાડીની પૂંછડી જેવું હોય છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક તેમજ સૂક્ષ્મ બીજથી થાય છે. એક ડુંડામાં ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ બીજ હોય છે, જે લાંબી સુષુપ્ત અવસ્થા ધરાવે છે. મુખ્યત્વે કાદવ-કીચડવાળા તેમજ પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારમાં તેમજ નહેર, ધોરીયા-પાળા, પિયત તથા નિતારની નીકોના કાંઠે જોવા મળે છે.  નિયંત્રણ માટે ઉનાળામાં નહેર, ખેત તલાવડી, જળાશયો, વગેરેમાંથી પાણીનો નિતાર કરી સૂકવવી. રાસાયણિક નિયંત્રણ માટે ડાલાપોન ૨% ફાવણનો છંટકાવ કરવો.…

 31 total views

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ જૂના જડીયાં સુષુપ્ત અવસ્થામાં જાય છે. નવી ફૂટ ઉનાળામાં દેખાય છે અને ૩-૪ અઠવાડિયામાં તેમાં જડીયાં બને છે. બરું ખાસ કરીને મકાઈ, બાજરો, શેરડી, કપાસ જેવા પાકમાં ભારે કાળી તથા ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં જોવા મળે છે.  નિયંત્રણ માટે ઉનાળામાં ખેડ કરવી. નવી ફૂટ પર ડાલાપોન…

 20 total views

ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ

ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ

ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં વૃદ્ધિ ગંઠાઈ જાય છે. આ નીંદણનો ઉપદ્રવ ખાસ કરીને રસ્તાની બાજુમાં, રહેણાંક કે અન્ય પડતર જમીનોમાં જોવા મળે છે. પાક વિસ્તારમાં બહુ ઉપદ્રવ હોતો નથી, પરંતુ હવે ઘણાં પાકમાં જોવા મળે છે. તેમાં રહેલ ઝેરી તત્ત્વ “પાર્થેનીન’ના કારણે માણસમાં ચામડીના અને માનસિક તણાવના એલર્જીક રોગો થાય…

 30 total views

નોળી (Convolvulus arvensis) નિંદણ

નોળી (Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે મૂળ તેમજ બીજ દ્વારા થાય છે. બીજ ખૂબ જ લાંબી સુષુપ્ત અવસ્થા ધરાવે છે. એક બદતુમાં મૂળના કટકા દ્વારા તે ૩ મીટરના ઘેરાવામાં ફેલાઈ શકે છે. નોળી અર્ધસૂકાં વિસ્તારમાં ખેડાણ, બગીચા તથા બિનખેડાણ વિસ્તારમાં થાય છે. ઘઉં, કપાસ, તુવેર, દિવેલાં, બટાટા અને શેરડીના પાકમાં…

 36 total views,  1 views today

ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય છે, જો કે શિયાળામાં ઓછી વૃદ્ધિ હોય છે. બધા જ પ્રકારની જમીનમાં થાય છે, પથરાળ જમીનમાં પણ થાય છે. ભારે કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે કંદ દ્વારા ૯૦ – ૯૫% અને બીજ દ્વારા ૫-૧૦% થાય છે. જમીનમાં ચીઢાના…

 18 total views

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક  આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે. તેમાં બીજ ઉત્પાદન થાય છે, તેના  પ્રસર્જન માટે બીજનું મહત્ત્વ નથી. પિયત ખેતી પાકોમાં તેમજ ફળ પાકોના બગીચાઓમાં ધરોનો પ્રશ્ન વિકટ બન્યો છે.  ઉનાળામાં ઊંડી ખેડ કરી ધરોની મૂળગાંઠો સૂર્યના તાપમાં ખુલ્લી કરવાની રીત ખૂબ જ અસરકારક છે. ખુલ્લી થયેલ ગાંઠોને સૂકાતાં ૭ થી ૧૪…

 17 total views

ડુંગળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ડુંગળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ,  108 total views

 108 total views

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ,  19 total views

 19 total views