ઘઉંના પાકને તંદુરસ્ત રાખો. આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને ઘઉંના પાક વિષેની થોડી વાત કરીશું. #KRUSHIVIGYAN #કૃષિવિજ્ઞાન #Agriculture #BusinessMagazine #ruralmarketing
Category: ફુગનાશક
પાક સરક્ષણ વિશેષાંક : ફૂગનાશક દવા
બઝારમાં મળતી ફૂગનાશક માહિતી