Category: ફૂગ
કાર્બેન્ડીઝીમ
મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ
મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે ૧. ડમ્પિંગ ઓફ (વાંચવા અહી ક્લિક કરો) ૨. ફાયટોપથોરા બ્લાઈટ : મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે. ઉપદ્રવિત…
જીવાત નિયંત્રણ રોગ પ્રેરક ફૂગ નો ઉપયોગ.
જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ બ્યુવેરીયા બેસીયાના મેટારીઝીમ એનીસોપ્લી લેકાસીલીયમ લેકાની (વટીસીલીયમ લેકાની) ઉપયોગ સંબંધી જાણકારી વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.