પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ

ગુજરાતી માં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા પાળ બાંધવી” ખેતી માં આ બાબતો ને સાર્થક કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે.  255 total views,  3 views today

 255 total views,  3 views today