સફાઈ કામદાર : મધુસંચય

સફાઈ કામદાર : મધુસંચય

ઘરે બેસીને કામ કરવું પડતું અને વધુ અનુકુળ પડતું. પોતાનું ટેબલ, લેપટોપ. ડનલોપ વાળી ખુરશી બધું એણે એવી રીતે ગોઠવ્યું હતું કે, લખતાં લખતાં બહાર નજર કરે તો ઘેઘૂર લીમડાનું ઝાડ નજરે પડે. એની પત્ની સુનીતા પણ ખુશ થઈને કહેતી, 

Read More

મધુસંચય : જિંદગીનું સ્વાગત

મધુસંચય : જિંદગીનું સ્વાગત

જિંદગીનું સ્વાગત  દિવ્યેશે ઘડિયાળમાં જોયું. હજુ જમવાને એકાદ કલાકની વાર હતી. “પપ્પા, ગાડીમાં એક ચક્કર મારવા લઈ જાવને. પ્લી…ઝ આશાભરી આંખે એની સામે જોતાં ચિંટુએ ધીમેકથી માગણી મૂકી. ‘ફરવા ? આવા સમયે ? અત્યારે તો..’ ચિંટુની આજીજીભરી આંખો સામે જોતાં આગળ બોલતાં અટકીને એણે કહ્યું, ‘ઓ.કે. લેટ્સ ગો.” #જિંદગીનુંસ્વાગત #madhusanchay #story

Read More

મધુ સંચય : આત્માની પરખ

મધુ સંચય : આત્માની પરખ

રાત પડવાની તૈયારી હતી. અંધકારના ઓળા ધીમે ધીમે પૃથ્વી પર ઉતરી રહ્યા હતા. લગ્રની ધાંધલ -ધમાલ અને મહેમાનોના શોરબકોરમાંથી કઇક છુટકારો મેળવવા પરવીન ધાબા ઉપર આવીને ઉભી રહી. અને ઊંડો શ્વાસ લીધો. આ એની પ્રિય જગ્યા. સાંજના સમયે જયારે પંખીઓના ટોળા પોતાના માળા ભણી પાછા ફરી રહ્યા હોય ત્યારે એ અચૂક આમ આવીને ઉભી રહેતી. જો કે , આજે તો અમ્મીએ કહ્યું હતું, ‘પરવીન, ઘરમાં આટલા મહેમાન છે, કામના ઢગલા પડ્યા છે. આજે અગાશી પર નહિ ચઢી જતી સમજી !’

Read More