બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ
રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે
બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ
રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે
બાજરીમાં પાનનાં ટપકાં/ બ્લાસ્ટ
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા
બાજરીની સાંઠાની માખી
ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૫ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું. બિયારણનો દર ૫ કિ.ગ્રા./હે. પ્રમાણે રાખવો. પારવણી
બાજરી : ભૂખરૂ ચાંચવું
ખેતરમાંથી અને ખેતરની ફરતેથી જંગલી બાજરી અને રાજગરાના છોડ વીણીને ભેગા કરી નાશ કરવો છોડના નુકસાનગ્રસ્ત ભાગોને પૂછ