
મગફળીના ઘૈણ
ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ
મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ
મગફળીમાં લોહતત્વની ઊણપ
ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ , લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે
કેળા : સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં માટે ધ્યાન રાખવાની વાત
કેળના પાકમાં નીચેના ટૅપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ
મગ : પીળો પચરંગીયો
રોગગ્રાહી જાતોનું વાવેતર કરેલ હોય તો સફેદમાખીના વ્યવસ્થાપન માટે શોષક પ્રકારની જંતુનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫