ઉપલેટા તાલુકા ના આગોતરા વાવેતર કરેલ કપાસ માં ગુલાબી આવી ગઈ છે. તમને ખબર પડી ?

ઉપલેટા તાલુકા ના આગોતરા વાવેતર કરેલ કપાસ માં ગુલાબી આવી ગઈ છે.  તમને ખબર પડી ?

શું તમે છેલ્લા ૧૫ દિવસમાં તમે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ?  કપાસના ફૂલોમાં નજર કરી ? આપણે ખેતરે  આંટો પણ મારવો નથી ને કપાસના મણીકા પકવવા છે ! આવું હવે નહિ ચાલે! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.  વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી ડરી જવાની જરૂર નથી. અવલોકન કરવાની જરૂર છે. આજે જ ખેતરમાં આંટો મારો, જો ગુલાબી ઈયળ…

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે  તમારું લવાજમ રીન્યુ કરાવી લેશો. કેમકે કૃષિ વિજ્ઞાનમાં હવેના જુન , જુલાઈ, ઓગસ્ટ મહિનાના અંક પાક સંરક્ષણ વિશેષાંક પ્રસિદ્ધ થવાના છે લવાજમ ભરવાની વધુ માહિતી માટે ફોન કરો. ૯૮૨૫૨૨૯૯૬૬