તમે insect_Mayની શ્રેણીમાં છો

: મીંજ અને ચૂસીયાં પ્રકારની

આ જીવાતોના ઉપદ્રવની શરૂઆતમાં  વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચૂસીયાં

: ઉનાળે પણ આવે

મોલોની વસ્તી જાણવા પીળાં ચીકણાં ટ્રેપ ગોઠવવા. દર અઠવાડીએ જીવાતોનું સર્વેક્ષણ કરવું. ઉપદ્રવની શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો

: ભૂખરૂ ચાંચવું

ખેતરમાંથી અને ખેતરની ફરતેથી જંગલી બાજરી અને રાજગરાના છોડ વીણીને ભેગા કરી નાશ કરવો છોડના નુકસાનગ્રસ્ત ભાગોને પૂછ 

: પાન ખાનાર

માદા ફૂદી જથ્થામાં ઈંડાં મૂકતી હોવાથી તેનો વીણીને નાશ કરવો. જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળોને  હાથથી

ઘાસચારાની : ટપકાંવાળી લશ્કરી ઇયળ

લીંબોળીનો ખોળ જમીન તેયાર કરતી વખતે નાખવો. મકાઈના ખેતરમાં ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે લગાવી તેની લ્યૂર ૪૦

, જરબેરા ફૂલછોડ : થ્રિપ્સ

વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની  પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો .  ડાયફેન્થૂરોન