તમે મોલેક્યુલની શ્રેણીમાં છો

સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ

વધુ વાંચો>>>>

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

વધુ વાંચો>>>>

ક્રોમાફેનોઝાઇડ

એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક ક્રોમાફેનોઝાઇડ બજારમાં ઉપલબ્ધ થયેલ છે.  

વધુ વાંચો>>>>

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ રિસર્ચ લિમિટેડ દ્વારા સંશોધિત થયેલ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત તેનું રજીસ્ટ્રેશન જાપાનમાં ૮

વધુ વાંચો>>>>

ટોલ્ફેનપાયરાડ

ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બાનાવે છે અને આ

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : ક્લોરોથેલોનીલ

કાર્ય પધ્ધતિ :ક્લોરોથેલોનિલ, બહુસ્થાનિય અવરોધક અસર ધરાવતું ફૂગનાશક છે જે ફૂગમાં જુદા જુદા ઉત્સેચકો અને ચયાપચય પ્રક્રિયાઓ ઉપર અવળી અસર કરે છે. તે ફૂગનું બીજ અકંુરણ અટકાવે છે અને કોષાવરણ/કોષપટલ માટે ઝેરી નિવડે છે. ક્લોરોથેલોનિલ, એક બહુક્લોરિનયુક્ત સુગંધત રસાયણ છે અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : એઝોક્સીસ્ટ્રોબીન

કાર્ય પધ્ધતિ :“એઝોક્સીસ્ટ્રોબીન’ એ સ્ટ્રોબીલુરીન્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું શોષક પ્રકારનું ફૂગનાશક છે જે ખેતી પાકોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. એક સક્રિય એજન્ટ તરીકે આ ફૂગનાશકનો ઉપયોગ ખેતી પાકોમાં ફૂગથી થતા રોગો સામે રક્ષણ આપવા માટે થાય છે.માઇટોકોન્ડ્રીયલ ઇલેક્ટ્રોન પરિવહન સાંળના કોમ્પલેક્ષ ઇંઇંઇં

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : થાયોફેનેટ મિથાઈલ

કાર્ય પધ્ધતિ :થાયોફેનેટ મિથાઇલ, શોષક/સર્વદૈહિક અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર ધરાવતું , બેન્ઝિમિડાઝોલ પ્રકારનું ફૂગનાશક છે. તે ફૂગના કોષમાં ડીએનએના સંશ્લેષણને એટલે કે કોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે. થાયોફેનેટ મિથાઇલનું અવશોષણ મૂળ અને પાન દ્વારા થાય છે અને રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે.બનાવટો :થાયોફેનેટ

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : ટ્રાયસાઈકલાઝોલ

કાર્ય પધ્ધતિ :ટ્રાયસાયક્લાઝોલ, શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનું ફૂગનાશક છે અને છોડમાં શોષાઈને બધા જ ભાગોમાં સ્થાનાન્તરિત થાય છે. મેલનિન, ફૂગના અલિંગી બીજાણુંની દીવાલનાં માળખાકીય બંધારણનો એક ઘટક છે. મેલનિન, રોગાણુંમાં પેદા કરવાની ઉગ્રતા પ્રાá કરવા માટેનું એક અગત્યનું રંગદ્રવ્ય છે જે યજમાનમાં રહેલા પ્રતીરક્ષિતા સંરક્ષણ સામે

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : ટેબુકોનાઝોલ

કાર્ય પધ્ધતિ:ટેબુકોનાઝોલ શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનુંફૂગનાશક છે. ડી- મિથાઇલેશન અવરોધક ફૂગ સેલ દિવાલનુંમાળખુંબનાવવાની પ્રક્રિયામાંદખલ કરે છે અને ફૂગના પ્રજનન તથા વૃધ્ધિને રોકે છે. તે ઘણા બધા રોગ સામે રક્ષણાત્મક, રોગહર અને ઉન્મૂલનાત્મક એટલે કે જડમૂળથી ઉખેડી નાબૂદ કરવાની અસર ધરાવે છે. તે પાક વૃદ્ધિકારક અસર ધરાવે

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : પ્રોપીકોનાઝોલ

કાર્ય પધ્ધતિ :પ્રોપિકોનાઝોલ એ ટ્રાયાઝોલ સંયોજનનું શોષક ફૂગનાશક છે જે રોગ પ્રતિબંધક/રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે. પ્રોપિકોનાઝોલ છોડની અંદર રહેલા ફૂગ-રોગાણૂ ઉપર જ્યારે ફૂગની કવચજાળ ઉપર પ્રથમ વખત ચૂષકાંગો બને છે ત્યારે અસર કરે છે. તે ફૂગના કોષોના કોષાવરણના સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધીને ફૂગનો વિકાસ અટકાવે

વધુ વાંચો>>>>

હેક્ઝાકોનાઝોલ

કાર્ય પધ્ધતિ :હેક્ઝાકોનાઝોલ એ શોષકઅને ટ્રાયાઝોલ સંયોજનનું ફૂગનાશક છેજેરક્ષણાત્મકઅને રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે. તે ફૂગના કોષોના બાહ્યાવરણના બારણ માટે જરૂરી એવા અર્ગોસ્ટીરોલ દ્રવ્યના સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે, જેથી રોગકારક ફૂગની વૃધ્ધિ અને પ્રજનનનું નિયંત્રણ થાય છે.આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : ડાયફેનોકોનાઝોલ

કાર્ય પધ્ધતિ :ડાયફેનોકોનાઝોલ, એક શોષક ફૂગનાશક છે અને રોગ નિવારક તથા રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે જે ફૂગના કોષોના બાહ્યાવરણમાં થતી પિત્તઘન (સ્ટીરોલ) દ્રવ્યોના જૈવ સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે જેથી ફૂગનો વિકાસ અટકે છે. ડાયફેનોકોનાઝોલનુ પાન દ્વારા અવશોષણ થઈ ઉપરની તરફ સ્થળાંતર કરે

વધુ વાંચો>>>>

ગંધક/ સલ્ફર

કાર્ય પધ્ધતિ :સલ્ફર (અકાર્બનિક) એક અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. પાક રોગ નિયંત્રણમાં સલ્ફરનો ઉપયોગ સાૈથી જુનો છે. જુદા જુદા ફૂગનાશકોમાં સલ્ફર આધારિત ફૂગનાશકનો આજે પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. અકાર્બનિક સલ્ફરનો ઉપયોગ એલીમેન્ટલ સલ્ફર તરીકે અથવા લાઇમ સલ્ફર મિશ્રણ તરીકે ડસ્ટ/ધૂળના સ્વરૂપમાં અથવા વેટેબલ

વધુ વાંચો>>>>

પ્રોપીનેબ

કાર્ય પધ્ધતિ :“પ્રોપીનેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. પ્રોપીનેબ ફૂગના ચયાપચયના વિવિધ સ્થાનો જેવા કે કોષકલા /કોષત્વચામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન દ્રવ્યોના ચયાપચયમાં શ્વસન શૃંખલાના ઘણા બધા પોઇન્ટ્સ પર દખલ કરે છે. પ્રોપેનેબની બહુ-સ્થાનિય સંપર્ક અસરના કારણે ફૂગ સામે પ્રતિકારનો વિકાસ

વધુ વાંચો>>>>

કાર્બોક્ષીન

કાર્ય પધ્ધતિ :કાર્બોક્ષીન ફૂગનાશક મુખ્યત્વે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે વપરાય છે. કાર્બોક્ષીન ફૂગનાશક સક્સીનેટ ઓક્સિડેશનની સાઇટ પર અથવા તેની નજીકના મિટોકોન્ડ્રીયલ શ્વસનને અટકાવી ફૂગમાં શ્વસનની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.બનાવટો :આ ફૂગનાશક ૭૫% ડબલ્યુપી (વેટેબલ પાઉડર એટલે કે પાણીમાં ભીંજવી શકાય તેવા ભૂકારૂપ) સ્વરૂપે ઉપલબ્ધ છે.વ્યાપારી નામો

વધુ વાંચો>>>>

મેંકોઝેબ

કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ ઝેરી બને છે જ્યારે તે હવાના સંપર્કમાં આવતા આઇસોથાયોસાયનેટ નામના રસાયણમાં પરિવર્તિત થાય છે

વધુ વાંચો>>>>

કાર્બેન્ડીઝીમ

કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ થતી નથી. આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા જ મુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા,

વધુ વાંચો>>>>

ડિનોટેફયુરાન

નિઓનિકોટીનોઇડ જુથમાં સમાવેશ થતી ડિનોટેફુરાન એક અગત્યનું શોષક પ્રકારનું કીટનાશક છે. આ કીટનાશક ઓસીન અને ટોકેન જેવા વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં બજારમાં ૨૦% એસજી (ઓગળી શકે તેવા દાણાદાર) સ્વરૂપે ઉપલબ્ધ છે. આ કીટનાશક ૧૫૦-૨૦૦ ગ્રા./હેક્ટર પ્રમાણે ઉપયોગમાં લેવી જોઈએ. ડિનોટેફુરાન મિતસૂઈ કેમિકલ્સ નામની

વધુ વાંચો>>>>

એસીટામાપ્રીડ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>

કંપનીન્યુઝ : સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા

સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને પરિણામે લાંબા ગાળે જીવાતોએ તેની સામે પ્રતિકારક શકિત વિકસાવવાનું શરૂ કર્યુ. તેના નિવારણ માટે વૈજ્ઞાનિકએ જુદા જુદા રાસાયણિક બંધારણવાળી કીટકનાશક દવાઓની

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks