જમીન વગરની ખેતી

જમીન વગરની ખેતી

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા ગ્રાફટીંગ ટેકનોલોજીનો પણ શાકભાજીની ખેતીમા ંઆવિષ્કાર થયો છે. કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરજો અને શેર કરજો.  @સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૯-૭+૨૦૧૮  …

Read More

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક  છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું.   તમે જ વિચારો કપાસમાં આપણે ઉત્પાદન વધારવું પડશે તો ઉત્પાદન કેમ વધે ? જવાબ એ છે કે ભાવ સામે આપણે કદી જોવું નહિ. આપણે  એ જોવાનું કે આપણા હાથમાં શું છે ? ભાવ ની વધઘટ તો માંગ અને પુરવઠાને આધારે હોય એ કઈ થોડી આપણા હાથમાં છે ? આપણે…

Read More