તમે કોબીની શ્રેણીમાં છો

જ અને કોલીફલાવરમાં હીરાફૂંદુનું નિયંત્રણ કેમ કરવું?

હીરાફૂંદુ : ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફલૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૧૦ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, વીણવાની મજુરી પણ ખુબ લાગી

પરિણામ જોઈને સાધનો વાપરવા પડશે કારણ કે મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી તે આપણને યાદ છે એટલે જ જયારે આપણા

વધુ વાંચો>>>>

કોની હીરાફૂંદુ

 આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે  ટામેટી આંતરપાક તરીકે રોપવી. * પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય. * જીવાતની હાજરી જાણવા ફેરોમોન

વધુ વાંચો>>>>

પાંદડા રૂપી ખોરાક

 પાંદડાં  ખાઈ શકાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તૃણાહારી પ્રાણી-પશુ પાંદડાં ખાઈને જ પેટ ભરે છે અને આપણે માણસ જાત પણ ખોરાકમાં

વધુ વાંચો>>>>

કો અને કોલીફલાવરમાં આવતી માટે કઈ છાંટવી.

લેકાનીસીલીયમ લેકાની નામની ફગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * ઉપદ્રવ વધતો જણાય તો એસિટામીપ્રીડ ૨૦ એસપી ૬ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ

વધુ વાંચો>>>>

કો/ કોલીમાં જીવાણુથી થતો કાળો કહોવારો

 રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦  વેપા ૫૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો

વધુ વાંચો>>>>

બાયો આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો?

પંજાબ હોય કે મહારાષ્ટ્ર કે પછી આપણું ગુજરાત બધાને ખબર છે કે બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો, 1996 થી બાયો

વધુ વાંચો>>>>

ટેકેનીડ ફ્લાય

માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ,

વધુ વાંચો>>>>

માટે જાણીતું

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર

વધુ વાંચો>>>>

ોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી

વધુ વાંચો>>>>