તમે કોહવારોની શ્રેણીમાં છો

: ધરૂ મૃત્યુ/ ધરૂનો

 ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી.

વધુ વાંચો>>>>

: માં નો અને ઉગતા છોડનો સૂકારો

તંદુરસ્ત અને રોગમુકત મકાઈના બીજ જ વાવવાના ઉપયોગમાં લેવા.  ભલામણ કરેલ ખેતી પદ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો.  બીજને થાયરમ ૨ થી ૩ ગ્રામ ૧ કિલો બીજ

વધુ વાંચો>>>>

નો સૂકારો અને મૂળનો

 કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

વધુ વાંચો>>>>

માં મૂળનો

 મૂળના કહોવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે

વધુ વાંચો>>>>

: નો મૂળનો

 મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે  કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (૫૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં

વધુ વાંચો>>>>
aries agro

નો સૂકારો અને મૂળનો :

 કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.  

વધુ વાંચો>>>>