વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને મોટાભાગના અન્ય વૃક્ષો આ પરજીવીઓ દ્વારા ભારે અથવા સામાન્ય રીતે સંક્ર મિત થાય છે. કારણ કે પરજીવી યજમાન વૃક્ષના હવાઈ ભાગ પર ઉપદ્રવ કરે છે, જમીનની સપાટી ઉપર સ્થિત છે. પરજીવી વિંછીયો એક લીલોતરી છોડ છે જે લીલા પાંદડાઓ ધરાવે છે, પરંતુ સાચી મૂળતંત્ર રચના વ્યવસ્થા હોતી નથી. તે લાંબી અને નળાકાર ઝુમખાવાળી ફૂલ ની રચના કરે છે. નિયંત્રણ : યજમાન છોડની અસરગ્રસ્ત શાખાઓ સમયાંતરે કાપી લેવી જોઈએ. ચેપગ્રસ્ત…
6,193 total views, 2 views today