પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં દ્રાવ્ય થતા વિશિષ્ટ આયાત કરેલા ખતરો દ્વારા તમારા પાકની ફર્ટીગેશનની જરૂરીયાત પૂર્ણ કરશે અને તમારું ઉત્પાદન વધારશે. ચીલેટેડ શુક્ષ્મ તત્વો યુક્ત આ ખાતરો ગુજરાતની ખેતીમાં નવી ક્રાંતિ લાવશે. આપ પણ આપની જરૂરીયાત માટે ટોલ ફ્રી નંબર – ૮૨૦૦૮૯૫૯૫૪ ઉપર સંપર્ક કરી તમારી નજીકમાં ફીનોઝેન ઉત્પાદનો ક્યાં મળશે તે પૂછી શકો છો. #Finozen #nutrigation #fertiliser #watersoluble #Krushivigyan  24,357 total views,  111 views today

 24,357 total views,  111 views today

Read More

એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન

એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન

મરચીની ખેતી કરતા ખેડૂતો માટે એરીસ એગ્રો લીમીટેડ મુંબઈનો એક સંદેશ ખુબ ઉપયોગી થાય તેવો છે તેથી મરચીની ખેતી કરી હોય તેમણે આ ખેડૂતનો અભિપ્રાય ખાસ સમજવો  14,017 total views,  1 views today

 14,017 total views,  1 views today

Read More

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે છે. આવી જમીનમાં મરચીના પાકને કૃષિ વિજ્ઞાન આપણને કહે છે તેમ પાળા કરીને વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ખુબ જ સારું મળે છે.  8,719 total views,  1 views today

 8,719 total views,  1 views today

Read More

મનની વાત : કપાસને પુરતું પોષણ આપજો

મનની વાત : કપાસને પુરતું પોષણ આપજો

રાશી બીજ દ્વારા બીજ ની સાથે વેચાણ પછીની સેવા ઉપરાંત હાલ ના પ્રવર્તમાન પરિસ્થિતિ માં ખેડૂત તરીકે આપણે સુ કાળજી લેવી અને શું ન કરવું તેની વાત કરીએ.

Read More