કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું. વધુ વાંચો>>>>
રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 વધુ વાંચો>>>>
ખુણીયા ટપકા , બળીયા ટપકા , મુળખાઇ રોગોની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણ પણે જાણતા હોઈએ તો જ તેના નિયંત્રણ માટે યોગ્ય અને સમયસર પગલાઓ લઇ શકાય. વધુ વાંચો>>>>