સાયલા – નાની જીવાત મોટું નુકશાન

સાયલા – નાની જીવાત મોટું નુકશાન

અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે  પાકતા નથી. આ ગ્રીન ફળોને  લીધે ભારે નુકશાની અમેરીકાના ખેડૂતોને થઈ રહી છે ત્યારે સરકારે યુદ્ધના ધોરણે આ  જીવાત માટે યોજના ધડી છે.  આખા દેશમાં જયા એસી૫ી નથી ત્યાં સાયટ્રસ ફળોની હેરફેર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. …

Read More

અવરોહ મૃત્યુ – ડાયબેક

અવરોહ મૃત્યુ – ડાયબેક

આંબા અને લીંબુ જેવા ફળપાકો તથા ગુલાબમાં ફુગથી થતો અવરોહ મૃત્યુનો રોગ જોવા મળે છે.   વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

Read More

ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે

ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે

ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે બાર મહિનામાં આંબે કેરી એક જ વાર આવે. આમળા વરસમાં એક જ વાર આવે, બોર, ગુંદા, ખલેલા એક જ વાર લટકે પણ લીંબુ, દાડમ અને જામફળની ખબર છે ? આ ત્રણેય ઉતમ ફળઝાડોનું એક અપલખણ કે વરસમાં બીજા બધા ફળ ઝાડવાની જેમ એક વાર ફૂલ ખીલવી ફળો આપવા એવું બંધન અને નહિ. ત્રણ માંથી ગમે તે ઋતુ આવી નથી કે ફૂલડાં આવ્યા નથી. પણ વૈજ્ઞાનીકોએ શોધી કાઢ્યું છે કે આ ત્રણેય ફળઝાડમાં ૫ણ ફાલ્કન ટૂલ્સ ટુંએક્સ ગીયર દ્વારા છાટણીની ખાસ માંવજતો દ્વારા તેના…

Read More