ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

તમે લીલી ઈયળની શ્રેણીમાં છો

: ની

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા. * લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦

વધુ વાંચો>>>>

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

  નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની

વધુ વાંચો>>>>

ગોનીયોઝસ સ્પી. ગોનીયોઝસ સ્પી. નું બાહ્ય પરજીવી છે.

પરંતુ કોઈક વાર કોલીયોપ્ટેરા અને લેપીડોપ્ટેરા શ્રેણીના કોટકોના કોશેટાનું પરજીવીકરણ કરે છે. તે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ, લીલી ઈયળનું પરજીવીકરણ કરે છે. માદા યજમાન કીટકની

વધુ વાંચો>>>>

ટ્કોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે.

વધુ વાંચો>>>>

ની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮%

વધુ વાંચો>>>>
મગફળીની લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળ

ીની લીલી અને પાન ખાનાર ઈયળ

🍀 પાન ખાનાર ઇયળની માદા ફૂંદી જથ્થામાં ઈંડાં મૂકતી હોય જેથી તેનો વીણીને નાશ કરવો. 🍀 આ જીવાતના ફૂદા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં

વધુ વાંચો>>>>