કુદરતની કેડીએ : આ મહામારીઓ ખેડૂતોને શો સંદેશો આપે છે ?

કુદરતની કેડીએ : આ મહામારીઓ ખેડૂતોને શો સંદેશો આપે છે ?

ખેડૂત મિત્રો ! આમ સમજીએ તો આ મહામારી આપણા માટે એક પ્રાથમિક ચેતવણી છે. જો ઝેરી ખોરાક ખાવાનું ચાલુ રાખશું તો એને આંટે એવા બીજા રોગો પ્રગટવાની સંભાવનાઓ લાઇન લગાડી રાહ જોઇ રહી છે. એનાથી બચવા-રોગપ્રતિકારક શક્તિ બળવત્તર બને તેવો ખોરાક અને ઔષધીય ચીજ-વસ્તુઓ પણ જો ગુણવત્તામાં શ્રેષ્ઠ અને બીનઝેરી-રસાયણમુક્ત હોય તો જ આ હેતુ પાર પડે એવું છે, ત્યારે આ “કોરાના-આક્રમણ” પરથી ધડો લઈ ખેડૂતોએ હાલ થઈ રહેલી ખેતી પદ્ધત્તિમાં અને લેવાતા ખેતીપાકોમાં કોઇ ફેરફારો કરવાની જરૂર જો દેખાઇ રહી હોય તો ક્યા પ્રકારના ફેરફારો કરવાની જરૂર છે, તેના…

જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ?

જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ?

જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ? :   વધુ વાંચવા માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો.   http://krushivigyan.com/get-free-copy/

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ   તમને બધાને પણ અનુભવ તો હશે જ કે કોઇ નવું કામ હાથમાં લઈએ ત્યારે અને એમાંય ગ્રામીણ સમાજમાં નિષ્ફળતાનો ડર દેખાડનારા ઘણા માણસો મળી આવતા હોય છે. અને ભાઇઓ ! ક્યારેક એવું પણ બને કે “કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું” જેમ એક સાથે બની રહે તેમ કોઇ એકાદ બાબતમાં થોડીકેય નિષ્ફળતા જો મળી જાય ? તો આપણા મનમાં પણ એમની વાત સાચી હોવાનું લાગી જવાનું. વધુ વાંચવા માટે કૃષિ લવાજમ ભરો.