
અજીત સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩
મેં અજીત સીડ્સનો ACH-૧૫૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૦૦ મણનું ઉત્પાદન મળેલ છે. જશુભાઈ અગરસંગભાઈ રાઠોડ મુ. થોરીયાળી તા. સાયલા જી. સુરેન્દ્રનગર