તમે ફૂદાની શ્રેણીમાં છો

ક્પાસની ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા વાંચો.

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચો>>>>

માં આવતી લીલી ઇયળના નુકશાનને નિયંત્રિત કરવા શું કરવું ?

 નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા સરખા અંતરે મૂકવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૃગનો પાઉડર ૬૦ ગ્રામ

વધુ વાંચો>>>>

: માં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ

વધુ વાંચો>>>>

: ની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચો>>>>

: માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચો>>>>

: ની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮%

વધુ વાંચો>>>>

ીનાં

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચો>>>>

ની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચો>>>>

: મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર  પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને  હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ

વધુ વાંચો>>>>

અને ચૂસીયાં

ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવી ગાભમારાની ઇયળના તેમજ લશ્કરી ઇયળના પુખ્ત આકર્ષીને નાશ કરી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારાની ઇયળના

વધુ વાંચો>>>>

ના પાકમાં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

બાજરાની નીંધલ અવસ્થા પહેલાં ૬ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાનો નાશ કરવો. આ જીવાતનું કુદરતમાં પક્ષીઓથી ભક્ષણ થતાં વસ્તી કાબૂમાં રહેતી હોય

વધુ વાંચો>>>>

: લીબું વર્ગના નો રસ ચૂસનાર ફૂદુ

ફળની વાડીમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ફળ

વધુ વાંચો>>>>

: મકાઇના પાકમાં ટપકાંવાળી લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુષ્ટને આકર્ષી નાશ કરવો.  આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા

વધુ વાંચો>>>>

: ના ચૂસનાર નું નિયંત્રણ કેમ કરવું ?

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય.  ખેડૂતો,

વધુ વાંચો>>>>

: માં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦

વધુ વાંચો>>>>

: ની

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા. * લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦

વધુ વાંચો>>>>

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની વાવણીના

વધુ વાંચો>>>>

(લેડી બર્ડ લ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ

વધુ વાંચો>>>>

કૃષિ જ્ઞાન : પાકમાં આટલું ખાસ

અત્યારે ગુલાબી ઈયળનું નુકશાન ભલે ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખુબ જ આવે છે. ફૂડની હાજરી હોય એટલે ઈંડા મુકવાનું કામ ચાલુ હોય એ નક્કી છે….

વધુ વાંચો>>>>

ટ્કોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે.

વધુ વાંચો>>>>

લીલી ઇયળ

નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

વધુ વાંચો>>>>

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ

વધુ વાંચો>>>>

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ

વધુ વાંચો>>>>

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં

વધુ વાંચો>>>>

સામુહિક કોઈ કામ આખું ગામ કરે તો ખેતી ખર્ચમાં કેટલી રાહત થાય શું તે તમને ખબર છે ?

સામુહિક કોઈ કામ આખું ગામ કરે તો ખેતી ખર્ચમાં કેટલી રાહત થાય શું તે તમને ખબર છે ? એકજ વાત લઈએ, જો આખું ગામ કપાસ

વધુ વાંચો>>>>

માં પાન ખાનાર

માદા ફૂદી જથ્થામાં ઈંડાં મૂકતી હોવાથી તેનો વીણીને નાશ કરવો. જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળોને  હાથથી વીણીને નાશ કરવો. આ જીવાતના નર ફૂદાને

વધુ વાંચો>>>>

ખેતી પાકોમાં થી નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત

વધુ વાંચો>>>>
જી એમ પપૈયા

જી એમ

પોતાની શાકભાજીની બ્રાંડ | ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ #શાકભાજી @krushivigyan #agriculture #krushivigyan #stayhome

વધુ વાંચો>>>>