તમે લીબુંની શ્રેણીમાં છો

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ)

લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ

વધુ વાંચો>>>>

જીવાત : લીંબુનું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી.  વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં.  વધુ ઉપદ્રવ વખતે  એસીફેટ ૭૫ એસપી

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks