
બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)
ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું ઈશ્વરીયા, સુરેન્દ્રનગરનું વખતપર હોય કે જામનગરનું વેજલપુર કે જૂનાગઢનું ખલીલપુર કે બોટાદનું કુંડલી કે




















