
જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ
ખેતરમાં પીળાં ચીકણાં ટ્રેપ લગાવવા ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. અથવા બજારમાં મળતી લીમડાયુક્ત તૈયાર કીટનાશકો ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ઇમિડાક્લોપ્રીડ


























