
વિક્રમ બીગ્ગી કપાસનો સમય આવી ગયો છે.
રમેશભાઈ જયરામભાઈ ગુજરાતી ગામ ઃ મેસપર તા. ગોંડલ . જી. રાજકોટ મો. ૯૮૨૪૫૦૨૩૫૧ હું ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરું છું આ વર્ષે ખેડૂતની જૂની અને જાણીતી વિશ્વાસુ કંપની વિક્રમ સીડ્સની નવી કપાસની જાત બીગ્ગીનું વાવેતર કરેલ હતું. મારા ખેતરમાં આના સીવાય પ્રચલિત કંપનીનું કપાસની જાતોનું વાવેતર






