aries agro

તમે કથીરીની શ્રેણીમાં છો

જીવાત : ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી

ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી  ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી

વધુ વાંચો>>>>

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે. કથીરી પાન

વધુ વાંચો>>>>

કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે.

કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો . હેક્ઝીથાયાઝોક્સ એ કૃષિમાં વપરાતી એક મહત્વની કથીરીનાશક તથા કીટનાશક છે. તે નિપ્પોન સોડા નામની જાપાનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હેક્ઝીથાયાઝોક્સ

વધુ વાંચો>>>>

કથીરી માટે જાણીતું મોલેક્યુલ ક્લોરફેનપાયર

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ. ક્લોરફેનપાયર એ પાયરોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક તથા કથીરીનાશક છે.બઝારમાં તે વિવિધ નામે મળે છે આ કીટનાશક લેપિડો,

વધુ વાંચો>>>>

જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે ?

જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે તે દાખલ સાથે સમજીયે , દરેક જંતુનાશકના મોલેક્યુલ ( ઝેર ) જીવાતની એલ ડી 50 વેલ્યુના આધારે ડોઝ નક્કી કરે, દા.ત. કથીરી એટલે કે અષ્ટપાંગ જીવાત કે જેને ચાર જોડી પગ હોય અને તે બીજી જીવાત કરતા જુદી પડે

વધુ વાંચો>>>>

શું આપણે જીવાતોની નવી પેઢી વધુને વધુ શક્તિશાળી બનાવવા મદદ કરીએ છીએ ?

મોટો પ્રશ્ર્ન એ છે કે બધી બધી જીવાત દિવસે દિવસે બધી દવા સામે પ્રતિકાર શક્તિ કેળવતી જાય છે, બધી જીવાતો હવે સામી થઇ છે કારણ આપણે જીવાતોની નવી પેઢી વધુને વધુ શક્તિશાળી બનાવવા મદદ કરીએ છીએ ? અને અત્યારે જે દવા બાઝારમાં છે તેનાથી મરે નહિ

વધુ વાંચો>>>>

આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ?

આજે બધા વિચારતા થઇ ગયા  છે કે આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ

વધુ વાંચો>>>>

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા

વધુ વાંચો>>>>

સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ

વધુ વાંચો>>>>
ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

વધુ વાંચો>>>>

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ રિસર્ચ લિમિટેડ દ્વારા સંશોધિત થયેલ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત તેનું રજીસ્ટ્રેશન જાપાનમાં ૮

વધુ વાંચો>>>>

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે  ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks