જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. વધુ વાંચો>>>>